Quotes

 સંબંધોને એક PASSWORD રાખી લો, જેથી અન્ય કોઈ વ્યક્તિ આવીને એને ACCESS ના કરી શકે ! ~ યાજ્ઞિક રાવલ ✍🏻 અમને જીતવાની ક્યાં કોઈ આશા છે, ને હારની પણ ક્યાં નિરાશા છે ! હાર-જીત તો જીવનની એક ડાળ છે, ડાળ તૂટે, તો શું ? વૃક્ષ અડીખમ છે ! ~ યાજ્ઞિક રાવલ ✍🏻