Thoughts

સંબંધોને એક PASSWORD રાખી લો, જેથી અન્ય કોઈ વ્યક્તિ આવીને એને ACCESS ના કરી શકે ! અમને જીતવાની ક્યાં કોઈ આશા છે, ને હારની પણ ક્યાં નિરાશા છે ! હાર-જીત તો જીવનની એક ડાળ છે, ડાળ તૂટે, તો શું ? વૃક્ષ અડીખમ છે ! દુનિયામાં બધેજ સ્પર્ધા છે, સ્પર્ધાના શિખર પર કેમ કરીને ટકવું ? મારી સ્પર્ધા ખુદની સાથે જ છે, દુનિયા સામે મારે કેમ ઝૂકવું ! જીવનની રમતમાં સમયની ચાલ તો જુઓ, હારેલાને પણ જીતાડવાની એની કમાલ તો જુઓ ! નથી જાણતો કઈ દિશામાં આગળ વધી રહ્યો છું, જાણું છું એટલું કે રસ્તા પર ચાલી રહ્યો છું ! જીવનમાં કેટલીય પરીક્ષાઓ આવવાની, ને કેટલીય પરીક્ષાઓ આપવાની, ને એમાં સફળતા મેળવવાની ! લાગે છે કે આ જિંદગી તો પરીક્ષાઓમાં જ ખોવાઈ જવાની!! અંધકારથી ડરી જઈશું તો અજવાળાં સુધી ક્યારેય નહિ પહોંચી શકીશું, અને જો અંધકારથી લડી લઈશું તો અજવાળું આપની જીતના સ્વાગત માટે ઉભું હશે !! સપનાઓ "સાકાર" કરવાં હોય તો એને "આકાર" આપવાની "શરૂઆત" કરો.!! ભૂલી જા ભૂતકાળની એ વાતો, જેનો વર્તમાનથી કોઈ નથી નાતો ! ठान लिया तो जीत अपनी है, मान लिया तो हार पक्की है! उम्मीदों से भरा आसमान, संघर्ष सा मैदान, यही तो है जीवन ! જીવન એટલે વિશાળ…