નવું વર્ષ....

Yagnik Raval, યાજ્ઞિક રાવલ
ગયું એ વર્ષ જૂનું, કેટલીય અધૂરી ઈચ્છાઓ ને પ્રસંગોને લઈને, ને આવ્યું નવું વર્ષ  એજ અધૂરી ઈચ્છાઓ, પ્રસંગોને લઈને ,  નવા વર્ષમાં પણ એજ કારતક, માગશર... ભાદરવો ને આસો,  ને એ જ જૂના માણસો ! કિન્તુ એક થાય છે પ્રશ્ન બધું જ છે જૂનું તો પછી, નવા વર્ષમાં નવું છે શું ? વહી ગયેલો અને આગળ વધતા સમયથી વિશેષ કંઈ નહીં !!                     ~ યાજ્ઞિક રાવલ

About the author

નમસ્તે, હું છું યાજ્ઞિક રાવલ.. અને www.yagnik.eu.org એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે... ધન્યવાદ

1 comment

  1. Anonymous
    Nice 👍🏻