બાળપણની ભેરુ ચકલી ! વહેલી સવારે સંભળાતો, ચીં…ચીં…નો કલરવ ક્યાં છે ? ક્યાં છે એનો માળો, ક્યાં છે એનો પડછાયો ? મારી બાળપણની ભેરુ ચકલી ક્યાં છે? છે એ શહેરની શેરીઓમાં, …
શબ્દોની શેરીઓમાં… શબ્દોની શેરીઓમાં ક્યાંક અમે અટવાઈ ગયા, છંદના સાસરિયામાં ક્યાંક અમે ખચકાઈ ગયા ! વર્ણનોના વનના રસ્તાઓ ક્યાંક વિસરાઈ ગયા, લાગણીના વરસાદમાં ક્યાંક અમે…
ज़िंदगी की इस जंग में… ज़िंदगी की इस जंग में, हार मुझे मंजूर नहीं। कैद की जो परिभाषा है, वो कमजोरी मुझे मंजूर नहीं। मैं जीतूँ या हारूँ इस जंग में, किसी का सहकार मुझे म…
વાદવિવાદમાં તું કેવો અટવાઈ ગયો… વાદવિવાદમાં તું કેવો અટવાઈ ગયો, મૂળ વાત શું ? એય ભૂલી ગયો ! વિવાદોમાં આ જન્મારો ગયો, એને જન્મ આપનારો ગયો! સમયનો સોદાગર પણ ગયો, એને પારખનારો પણ ગયો …
મેં ગામ જવાની હઠ છોડી દીધી ! ઘરની દીવાલો મનમાંથી તોડી દીધી, મેં ગામ જવાની હઠ છોડી દીધી ! ભૂલ્યો રસ્તો,પાદર,ખેતર,શેઢો, અકળાયેલી યાદોને મેં રોકી દીધી ! હતો આંખમાં ઉમંગ ને જીવનન…
આથમતાં અજવાળે ઊગતો ઉજાસ…! શમણાંઓ લઈને આમતેમ ભટકતાં રહ્યાં, વર્ષ વીત્યું, ને પૂર્ણતાને પામવા મથતાં રહ્યાં ! નનામી લઈને નીકળ્યો છે સમય સાતતાળી દેવા, સજાવો,શણગારો સપનાઓ,વર્ષો …
હાર ન માની.... ઇચ્છા હતી એમની, ટોળામાં ભેળવવાની, આસપાસ ભીડ ભેગી કરી, અમને ઘેરવાની ! હર કોઈએ કર્યા પ્રયાસ, અમને છેતરવાના, અમે પણ દ્વાર શોધ્યા, એમનાથી છટકવાના ! આ અમ…
એ તિરંગા…! આઝાદીની ઉજવણીનો છે આ પર્વ, દેશ અને તિરંગા પર રાખો ગર્વ ! કોઈને કંઇ ન કહેતો એ તિરંગા, અવિરત લહેરાતો રહેજે એ તિરંગા ! ભલે રહેતો દેશવાસીઓ સંગ એ તિરંગા, …
જાત ભૂલી માણસાઈના ગીતો ગાય છે…… જાત ભૂલી માણસાઈના ગીતો ગાય છે, આતમના અંધારે જ્ઞાનની વાતો થાય છે ! ઈશ્વરને તો ભૂલી ગયો, ઠીક છે, પણ માણસ માણસ દૂર થતો જાય છે ! માણસાઈના પાઠ ભણાવનારો …
અંતરના આંગણેથી એક સ્મરણ વિખૂટું પડ્યું ! ફરી એકવાર તેજ ગતિથી હૃદય ધબક્યું, આજ મારા મનને યાદોએ રત્નોથી જડ્યું. અનંત એકાંતમાં હતું કદાચ એટલે લપસ્યું, અંતરના આંગણેથી એક સ્મરણ વિખૂટું પડ્યું ! ક…
જન્મદિવસ સમયના વહેણને કોણ રોકી જ શકે ? એનો પ્રવાહ અવિરત વહેતો જ રહે ! વહેતાં પાણીની જેમ દહાડા વીતી ગયા, આંખના પલકારામાં બે દાયકા વીતી ગયા ! સ્વઅસ્તિત્વની ઉજવણ…
જીવનમંચ પર માનવ કરે અભિનય ! જીવનમંચ પર માનવ કરે અભિનય ! અહીં સત્યને ભૂલી ,મિથ્યાને દર્શાવાય. કોઈ દુઃખ છુપાવે, કોઈ સુખને સજાવે, ચહેરા પરના હાસ્ય પાછળ રુદન સંતાડે! કોઈ સુખના સ…
વાવાઝોડું બ્રેકિંગ ન્યૂઝ , " હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તે સાથે વાવાઝોડાની પણ ચેતવણી આપવામાં આવી છે …
પરીક્ષાની સાયકોલોજી અમને ના સમજાય ! પરીક્ષાની સાયકોલોજી અમને ના સમજાય ! ગુજરાતીમાં જોડણી ખોટી પડે, ને અંગ્રેજી આગળ મગજ તરફડે, પછી ગણિતની ગૂંગળામણ આવી ચડે, સંસ્કૃતના શ્લોકો અંદરોઅંદર બબડ…
આ રાજનીતિ આપણને નહિ ફાવે ! એક દી નેતા બનવાનો વિચાર આવે, બનીને નેતા ,કરીએ દેશ અને સમાજ સેવા . પણ બીજી જ ક્ષણે વિચાર આવે "આ રાજનીતિ આપણને નહિ ફાવે ! " ડીબેટમાં આપસમાં …
પતંગોત્સવ… હવાના મેદાનમાં ફરી જંગ જામ્યો છે, ફરી એકવાર ઉત્સવ પતંગનો આવ્યો છે ! ગગનમાં દોરીની ખેંચતાણ ચાલે છે, પતંગ આભલાને સ્પર્શવા માગે છે ! કોઈ જીતે તો કોઈ હાર…
✨ Happy New Year 2025! ✨ તારીખોનું ટોળું ફરી કૅલેન્ડરમાં છપાઈ ગયું, એક આંકડો ખસ્યો ને વર્ષ બદલાઈ ગયું !! સમયના પ્રવાહમાં સહેજ વળાંક આવ્યો, ને શુભકામનાઓનું મોજું ફેલાઈ ગયું ! …
નિર્દોષ, નિઃસહાય જીવ… નિર્દોષ, નિઃસહાય જીવ પર પથ્થર મારી, એણે પોતાની બહાદુરી સિદ્ધ કરી ! ! ~ યાજ્ઞિક રાવલ ✍🏻
ઉદાસીનતાને… ઉદાસીનતાને કહી દો અહીં પગ ના જમાવે, હું એકાંતવાસી મારી સાથે એને ના ફાવે ! ~ યાજ્ઞિક રાવલ ✍🏻
વહેતાં વિચારોની વચ્ચે… વહેતાં વિચારોની વચ્ચે થંભી તો જુઓ, મનના માળવેથી કચરો ઉતારી તો જુઓ ! કયારેક ભૂતકાળ અને ભવિષ્ય ભૂલીને, ક્ષણભર વર્તમાનમાં પણ જીવી તો જુઓ ! સૂર્યની જ…