જિંદગીના ગમને ભૂલાવી બેઠો છું,
બંદગીના પ્રેમને સજાવી બેઠો છું.
અંતરના અજવાશને દીપાવી બેઠો છું.
અહમના અવકાશને દબાવી બેઠો છું.
પાણીના પરપોટાને પચાવી બેઠો છું.
વાણીના વાક્યાંશને ધ્રુજાવી બેઠો છું.
અજ્ઞાનના અશ્વને દોડાવી બેઠો છું.
સૃષ્ટિમાં ઉપદ્રવને જન્માવી બેઠો છું.
"યારા" કલમને શણગારી બેઠો છું.
એકાંતનો હું અલગારી બેઠો છું.
બંદગીના પ્રેમને સજાવી બેઠો છું.
અંતરના અજવાશને દીપાવી બેઠો છું.
અહમના અવકાશને દબાવી બેઠો છું.
પાણીના પરપોટાને પચાવી બેઠો છું.
વાણીના વાક્યાંશને ધ્રુજાવી બેઠો છું.
અજ્ઞાનના અશ્વને દોડાવી બેઠો છું.
સૃષ્ટિમાં ઉપદ્રવને જન્માવી બેઠો છું.
"યારા" કલમને શણગારી બેઠો છું.
એકાંતનો હું અલગારી બેઠો છું.
~ યાજ્ઞિક રાવલ
(૨૬/૧૧/૨૫)