ક્ષણના સાથી (હાઈકુ સંગ્રહ)

 હાઈકુ -૧

જુઓ અરીસો,
અસ્તિત્વ અકબંધ,
તૂટ્યો અરીસો.
__________
યાજ્ઞિક રાવલ



હાઈકુ-૨

ધ્રુજી કલમ,
શબ્દો સળવળે છે,
થંભ્યો વિચાર.
__________
યાજ્ઞિક રાવલ

About the author

યાજ્ઞિક રાવલ
નમસ્તે,હું છું યાજ્ઞિક રાવલ.. અને YagnikR.blogspot.com એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે...ધન્યવાદ

Post a Comment