પ્રયાસ તો કર્યો છે...(વિશ્વ કવિતા દિવસ)

Yagnik Raval, યાજ્ઞિક રાવલ
 કંઇક રચવાનો પ્રયાસ તો કર્યો છે, પરિણામ નથી જાણતો, પણ  એનો અહેસાસ તો કર્યો છે ! શબ્દોને નથી ઓળખતો,પણ  શબ્દો સાથે રહેવાનો પ્રયાસ તો કર્યો છે ! કવિતા તો નથી રચી શક્યો,પણ  કવિતાનો અહેસાસ તો કર્યો છે ! કંઇક નવી શરૂઆત કરવાનો પ્રયાસ તો કર્યો છે ! ~ યા.રા ✍🏻

About the author

નમસ્તે, હું છું યાજ્ઞિક રાવલ.. અને www.yagnik.eu.org એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે... ધન્યવાદ

Post a Comment