એક આંકડો ખસ્યો ને વર્ષ બદલાઈ ગયું !!
સમયના પ્રવાહમાં સહેજ વળાંક આવ્યો,
ને શુભકામનાઓનું મોજું ફેલાઈ ગયું !
એક આંકડો ખસ્યો ને વર્ષ બદલાઈ ગયું!!
~ યાજ્ઞિક રાવલ ✍🏻
✨ Happy New Year 2025! ✨
The list of favorite articles does not exist yet...
View all articles