તારીખોનું ટોળું ફરી કૅલેન્ડરમાં છપાઈ ગયું, એક આંકડો ખસ્યો ને વર્ષ બદલાઈ ગયું !! સમયના પ્રવાહમાં સહેજ વળાંક આવ્યો, ને શુભકામનાઓનું મોજું ફેલાઈ ગયું ! એક આંકડો ખસ્યો ને વર્ષ બદલાઈ ગયું!! ~ યાજ્ઞિક રાવલ ✍🏻 ✨ Happy New Year 2025! ✨
About the author
નમસ્તે,હું છું યાજ્ઞિક રાવલ.. અને YagnikR.blogspot.com એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે...ધન્યવાદ