જન્મદિવસ

સમયના વહેણને કોણ રોકી જ શકે ? એનો પ્રવાહ અવિરત વહેતો જ રહે ! વહેતાં પાણીની જેમ દહાડા વીતી ગયા, આંખના પલકારામાં બે દાયકા વીતી ગયા ! સ્વઅસ્તિત્વની ઉજવણીનો છે અવસર, કરીએ ઉજાણી આ અવસરની માનભેર ! સમય, ડર ના બતાવ તું તારા આથમવાનો, સૂર્યનું કિરણ નવી આશા લઈને આવ્યું છે ! 'યારા' યુવાની પૂરી થવામાં તો વાર છે, આજે તો એકવીસમાં વર્ષની સવાર છે ! ~ યાજ્ઞિક રાવલ ✍🏻 #જન્મદિવસ

About the author

નમસ્તે,હું છું યાજ્ઞિક રાવલ.. અને YagnikR.blogspot.com એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે...ધન્યવાદ

Post a Comment