જન્મદિવસ સમયના વહેણને કોણ રોકી જ શકે ? એનો પ્રવાહ અવિરત વહેતો જ રહે ! વહેતાં પાણીની જેમ દહાડા વીતી ગયા, આંખના પલકારામાં બે દાયકા વીતી ગયા ! સ્વઅસ્તિત્વની ઉજવણ…
જીવનમંચ પર માનવ કરે અભિનય ! જીવનમંચ પર માનવ કરે અભિનય ! અહીં સત્યને ભૂલી ,મિથ્યાને દર્શાવાય. કોઈ દુઃખ છુપાવે, કોઈ સુખને સજાવે, ચહેરા પરના હાસ્ય પાછળ રુદન સંતાડે! કોઈ સુખના સ…
વાવાઝોડું બ્રેકિંગ ન્યૂઝ , " હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તે સાથે વાવાઝોડાની પણ ચેતવણી આપવામાં આવી છે …
પરીક્ષાની સાયકોલોજી અમને ના સમજાય ! પરીક્ષાની સાયકોલોજી અમને ના સમજાય ! ગુજરાતીમાં જોડણી ખોટી પડે, ને અંગ્રેજી આગળ મગજ તરફડે, પછી ગણિતની ગૂંગળામણ આવી ચડે, સંસ્કૃતના શ્લોકો અંદરોઅંદર બબડ…
આ રાજનીતિ આપણને નહિ ફાવે ! એક દી નેતા બનવાનો વિચાર આવે, બનીને નેતા ,કરીએ દેશ અને સમાજ સેવા . પણ બીજી જ ક્ષણે વિચાર આવે "આ રાજનીતિ આપણને નહિ ફાવે ! " ડીબેટમાં આપસમાં …
પતંગોત્સવ… હવાના મેદાનમાં ફરી જંગ જામ્યો છે, ફરી એકવાર ઉત્સવ પતંગનો આવ્યો છે ! ગગનમાં દોરીની ખેંચતાણ ચાલે છે, પતંગ આભલાને સ્પર્શવા માગે છે ! કોઈ જીતે તો કોઈ હાર…
✨ Happy New Year 2025! ✨ તારીખોનું ટોળું ફરી કૅલેન્ડરમાં છપાઈ ગયું, એક આંકડો ખસ્યો ને વર્ષ બદલાઈ ગયું !! સમયના પ્રવાહમાં સહેજ વળાંક આવ્યો, ને શુભકામનાઓનું મોજું ફેલાઈ ગયું ! …
નિર્દોષ, નિઃસહાય જીવ… નિર્દોષ, નિઃસહાય જીવ પર પથ્થર મારી, એણે પોતાની બહાદુરી સિદ્ધ કરી ! ! ~ યાજ્ઞિક રાવલ ✍🏻
ઉદાસીનતાને… ઉદાસીનતાને કહી દો અહીં પગ ના જમાવે, હું એકાંતવાસી મારી સાથે એને ના ફાવે ! ~ યાજ્ઞિક રાવલ ✍🏻
વહેતાં વિચારોની વચ્ચે… વહેતાં વિચારોની વચ્ચે થંભી તો જુઓ, મનના માળવેથી કચરો ઉતારી તો જુઓ ! કયારેક ભૂતકાળ અને ભવિષ્ય ભૂલીને, ક્ષણભર વર્તમાનમાં પણ જીવી તો જુઓ ! સૂર્યની જ…