મસ્તક નમાવ્યું તે ઇશ્વર આગળ...

Yagnik Raval, યાજ્ઞિક રાવલ
 મસ્તક નમાવ્યું તે ઇશ્વર આગળ, પણ મનથી રહ્યો તું પાછળ ! આમ કંઈ ભક્તિ ના ફળે, ને પછી તું કહે , ઇશ્વર નહિ મળે  ! નાસ્તિક-આસ્તિક તો વાતો છે, વાસ્તવિકતા સાથે જ તારો નાતો છે ! શોધી રહ્યો છે જેને બહાર તું , છે તારા ભીતર, શોધ તું ! ~ યા.રા. ✍️  યા જ્ઞિક રા વલ 01/06/2024  

About the author

નમસ્તે, હું છું યાજ્ઞિક રાવલ.. અને www.yagnik.eu.org એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે... ધન્યવાદ

Post a Comment