નૂતન વર્ષાભિનંદન
Yagnik Raval, યાજ્ઞિક રાવલ
જૂનું વર્ષ ભૂતકાળ બની જશે ને નવું વર્ષ વર્તમાન બનશે ! આવકારીએ નવા વર્ષને, આનંદથી જીવન જીવીએ ! સપનાઓ સાકાર કરીએ, સંકલ્પોને સિદ્ધ કરવા પ્રયત્ન કરીએ ! ભૂલી જઈએ ભૂતકાળની એ વાતો, જેનો વર્તમાનથી કોઈ નથી નાતો. નવા વર્ષમાં કશું નવું નથી "યારા", નવી રીતથી જીવન જીવતાં શીખીએ ! ~ યાજ્ઞિક રાવલ ✍🏻