Posts

✨ Happy New Year 2025! ✨

તારીખોનું ટોળું ફરી કૅલેન્ડરમાં છપાઈ ગયું, એક આંકડો ખસ્યો ને વર્ષ બદલાઈ ગયું !! સમયના પ્રવાહમાં સહેજ વળાંક આવ્યો, ને શુભકામનાઓનું મોજું ફેલાઈ ગયું ! …

ઉદાસીનતાને…

ઉદાસીનતાને કહી દો અહીં પગ ના જમાવે, હું એકાંતવાસી મારી સાથે એને ના ફાવે ! ~ યાજ્ઞિક રાવલ ✍🏻

વહેતાં વિચારોની વચ્ચે…

વહેતાં વિચારોની વચ્ચે થંભી તો જુઓ, મનના માળવેથી કચરો ઉતારી તો જુઓ ! કયારેક ભૂતકાળ અને ભવિષ્ય ભૂલીને, ક્ષણભર વર્તમાનમાં પણ જીવી તો જુઓ ! સૂર્યની જ…

દિવસોના દિવસો વીતતા ગયા…

દિવસોના દિવસો વીતતા ગયા, અમે એમના ગુણગાન ગાતા રહ્યા ! અમે તો મિત્રતા સમજતા ગયા, તે શત્રુતાના સથવારે ચાલતા રહ્યા ! રગ રગમાં એક છે લોહી તે ભૂલી ગયા, સ્…

કેટલાક લોકો એવા પણ છે…

કેટલાક લોકો એવા પણ છે, જે માનવતાની સીમા ઓળંગી જાય છે ! મૃગજળની જેમ તે, આજની નારીને છેતરી જાય છે ! કેટલીય દ્રૌપદીના ચીરહરણ થાય છે ! ખેંચાય છે તમારા વસ…

પડછાયાઓ વચ્ચે અટવાતો માણસ !

પડછાયાઓ વચ્ચે અટવાતો માણસ ! એક નહિ અનેક છે પડછાયા ! દુઃખના જ નહિ, સુખના પણ હોય છે પડછાયા ! સત્યની શોધમાં નીકળેલો માણસ, વૃક્ષના મૂળમાં સત્ય શોધતો માણસ…

મનની વાતો ,શબ્દોનો શણગાર, કવિ નહિ તો, શબ્દોનો જાદુગર !

બદલાતો દિવસનો દીદાર, મનમાં થયો ઝબકાર ! દેખાતો હતો ચોતરફ અંધકાર, ત્યારે આવ્યો મનમાં નવવિચાર ! કૈક લખવાની શરૂઆત થઇ, ને હું પણ બન્યો રચનાકાર ! મનની વાતો…

નૂતન વર્ષાભિનંદન

જૂનું વર્ષ ભૂતકાળ બની જશે ને નવું વર્ષ વર્તમાન બનશે ! આવકારીએ નવા વર્ષને, આનંદથી જીવન જીવીએ ! સપનાઓ સાકાર કરીએ, સંકલ્પોને સિદ્ધ કરવા પ્રયત્ન કરીએ…

દીવો

દીવો હું તમે પ્રગટાવેલ દીવો છું, હું અંધકારમાં પ્રકાશતો રહું છું! હું ક્યાં અંધકારને નડું છું, હું તો ઝળહળતો રહું છું ! પૂછો અંધકારને, મારાથી કે…