આ રાજનીતિ આપણને નહિ ફાવે ! એક દી નેતા બનવાનો વિચાર આવે, બનીને નેતા ,કરીએ દેશ અને સમાજ સેવા . પણ બીજી જ ક્ષણે વિચાર આવે "આ રાજનીતિ આપણને નહિ ફાવે ! " ડીબેટમાં આપસમાં …
પતંગોત્સવ… હવાના મેદાનમાં ફરી જંગ જામ્યો છે, ફરી એકવાર ઉત્સવ પતંગનો આવ્યો છે ! ગગનમાં દોરીની ખેંચતાણ ચાલે છે, પતંગ આભલાને સ્પર્શવા માગે છે ! કોઈ જીતે તો કોઈ હાર…
✨ Happy New Year 2025! ✨ તારીખોનું ટોળું ફરી કૅલેન્ડરમાં છપાઈ ગયું, એક આંકડો ખસ્યો ને વર્ષ બદલાઈ ગયું !! સમયના પ્રવાહમાં સહેજ વળાંક આવ્યો, ને શુભકામનાઓનું મોજું ફેલાઈ ગયું ! …
નિર્દોષ, નિઃસહાય જીવ… નિર્દોષ, નિઃસહાય જીવ પર પથ્થર મારી, એણે પોતાની બહાદુરી સિદ્ધ કરી ! ! ~ યાજ્ઞિક રાવલ ✍🏻
ઉદાસીનતાને… ઉદાસીનતાને કહી દો અહીં પગ ના જમાવે, હું એકાંતવાસી મારી સાથે એને ના ફાવે ! ~ યાજ્ઞિક રાવલ ✍🏻
વહેતાં વિચારોની વચ્ચે… વહેતાં વિચારોની વચ્ચે થંભી તો જુઓ, મનના માળવેથી કચરો ઉતારી તો જુઓ ! કયારેક ભૂતકાળ અને ભવિષ્ય ભૂલીને, ક્ષણભર વર્તમાનમાં પણ જીવી તો જુઓ ! સૂર્યની જ…
દિવસોના દિવસો વીતતા ગયા… દિવસોના દિવસો વીતતા ગયા, અમે એમના ગુણગાન ગાતા રહ્યા ! અમે તો મિત્રતા સમજતા ગયા, તે શત્રુતાના સથવારે ચાલતા રહ્યા ! રગ રગમાં એક છે લોહી તે ભૂલી ગયા, સ્…
કેટલાક લોકો એવા પણ છે… કેટલાક લોકો એવા પણ છે, જે માનવતાની સીમા ઓળંગી જાય છે ! મૃગજળની જેમ તે, આજની નારીને છેતરી જાય છે ! કેટલીય દ્રૌપદીના ચીરહરણ થાય છે ! ખેંચાય છે તમારા વસ…
પડછાયાઓ વચ્ચે અટવાતો માણસ ! પડછાયાઓ વચ્ચે અટવાતો માણસ ! એક નહિ અનેક છે પડછાયા ! દુઃખના જ નહિ, સુખના પણ હોય છે પડછાયા ! સત્યની શોધમાં નીકળેલો માણસ, વૃક્ષના મૂળમાં સત્ય શોધતો માણસ…
મનની વાતો ,શબ્દોનો શણગાર, કવિ નહિ તો, શબ્દોનો જાદુગર ! બદલાતો દિવસનો દીદાર, મનમાં થયો ઝબકાર ! દેખાતો હતો ચોતરફ અંધકાર, ત્યારે આવ્યો મનમાં નવવિચાર ! કૈક લખવાની શરૂઆત થઇ, ને હું પણ બન્યો રચનાકાર ! મનની વાતો…