બદલાતો દિવસનો દીદાર, મનમાં થયો ઝબકાર ! દેખાતો હતો ચોતરફ અંધકાર, ત્યારે આવ્યો મનમાં નવવિચાર ! કૈક લખવાની શરૂઆત થઇ, ને હું પણ બન્યો રચનાકાર ! મનની વાતો ,શબ્દોનો શણગાર, કવિ નહિ તો, શબ્દોનો જાદુગર ! "યારા" આમ જ લખતો રહીશ, તો કવિનો મળશે તને આકાર ! ~ યાજ્ઞિક રાવલ
About the author
નમસ્તે,હું છું યાજ્ઞિક રાવલ.. અને YagnikR.blogspot.com એ મારો વ્યક્તિગત બ્લોગ છે.. તો જોડાયેલા રહો મારી સાથે...ધન્યવાદ