હાર ન માની.... ઇચ્છા હતી એમની, ટોળામાં ભેળવવાની, આસપાસ ભીડ ભેગી કરી, અમને ઘેરવાની ! હર કોઈએ કર્યા પ્રયાસ, અમને છેતરવાના, અમે પણ દ્વાર શોધ્યા, એમનાથી છટકવાના ! આ અમ…
એ તિરંગા…! આઝાદીની ઉજવણીનો છે આ પર્વ, દેશ અને તિરંગા પર રાખો ગર્વ ! કોઈને કંઇ ન કહેતો એ તિરંગા, અવિરત લહેરાતો રહેજે એ તિરંગા ! ભલે રહેતો દેશવાસીઓ સંગ એ તિરંગા, …
જાત ભૂલી માણસાઈના ગીતો ગાય છે…… જાત ભૂલી માણસાઈના ગીતો ગાય છે, આતમના અંધારે જ્ઞાનની વાતો થાય છે ! ઈશ્વરને તો ભૂલી ગયો, ઠીક છે, પણ માણસ માણસ દૂર થતો જાય છે ! માણસાઈના પાઠ ભણાવનારો …
અંતરના આંગણેથી એક સ્મરણ વિખૂટું પડ્યું ! ફરી એકવાર તેજ ગતિથી હૃદય ધબક્યું, આજ મારા મનને યાદોએ રત્નોથી જડ્યું. અનંત એકાંતમાં હતું કદાચ એટલે લપસ્યું, અંતરના આંગણેથી એક સ્મરણ વિખૂટું પડ્યું ! ક…
જન્મદિવસ સમયના વહેણને કોણ રોકી જ શકે ? એનો પ્રવાહ અવિરત વહેતો જ રહે ! વહેતાં પાણીની જેમ દહાડા વીતી ગયા, આંખના પલકારામાં બે દાયકા વીતી ગયા ! સ્વઅસ્તિત્વની ઉજવણ…
જીવનમંચ પર માનવ કરે અભિનય ! જીવનમંચ પર માનવ કરે અભિનય ! અહીં સત્યને ભૂલી ,મિથ્યાને દર્શાવાય. કોઈ દુઃખ છુપાવે, કોઈ સુખને સજાવે, ચહેરા પરના હાસ્ય પાછળ રુદન સંતાડે! કોઈ સુખના સ…
વાવાઝોડું બ્રેકિંગ ન્યૂઝ , " હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તે સાથે વાવાઝોડાની પણ ચેતવણી આપવામાં આવી છે …
પરીક્ષાની સાયકોલોજી અમને ના સમજાય ! પરીક્ષાની સાયકોલોજી અમને ના સમજાય ! ગુજરાતીમાં જોડણી ખોટી પડે, ને અંગ્રેજી આગળ મગજ તરફડે, પછી ગણિતની ગૂંગળામણ આવી ચડે, સંસ્કૃતના શ્લોકો અંદરોઅંદર બબડ…
આ રાજનીતિ આપણને નહિ ફાવે ! એક દી નેતા બનવાનો વિચાર આવે, બનીને નેતા ,કરીએ દેશ અને સમાજ સેવા . પણ બીજી જ ક્ષણે વિચાર આવે "આ રાજનીતિ આપણને નહિ ફાવે ! " ડીબેટમાં આપસમાં …
પતંગોત્સવ… હવાના મેદાનમાં ફરી જંગ જામ્યો છે, ફરી એકવાર ઉત્સવ પતંગનો આવ્યો છે ! ગગનમાં દોરીની ખેંચતાણ ચાલે છે, પતંગ આભલાને સ્પર્શવા માગે છે ! કોઈ જીતે તો કોઈ હાર…