એકાંતનો અલગારી જિંદગીના ગમને ભૂલાવી બેઠો છું, બંદગીના પ્રેમને સજાવી બેઠો છું. અંતરના અજવાશને દીપાવી બેઠો છું. અહમના અવકાશને દબાવી બેઠો છું. પાણીના પરપોટાને પચાવ…
આ જિંદગીના દાદરા ખવાઈ જશે ! કહીશ એક વાત તો હૈયું ભરાઈ જશે, શ્વાસ થંભ્યો ને તસ્વીર ટંકાઈ જશે ! હવે હૃદયનો ધબકાર પણ દબાઈ જશે, અધૂરપ એક દિવસ રાખમાં સમાઈ જશે ! જાતનો પતંગ પણ જગતથી ક…
કારણો શોધવા ક્યાં જઈએ ? કારણો શોધવા ક્યાં જઈએ ? કચરામાં શોધીએ તો કાળજા મળે, જંગલમાં શોધીએ તો હાડકા મળે! આકાશમાં એની તૂટેલી પાંખો મળે, ને જમીન પર એની આંખો મળે ! કારણો શો…
સપનાઓની સાંકળ વચ્ચે ક્યાંક અમે અટવાયા! સપનાઓની સાંકળ વચ્ચે ક્યાંક અમે અટવાયા! અટવાયા કોઈકની આંખોમાં, અટવાયા કોઈકના હાથોમાં, અટવાયા કોઈકના ખિસ્સામાં, અટવાયા કોઈકના કિસ્સામાં. સપનાઓની સા…
શબ્દોની દુનિયા સરળતામાં પણ ગહનતા છુપાયેલી હોય છે, ને ગહનતામાં પણ સરળતા સમાયેલી હોય છે ! શબ્દોમાં જ્યારે કવિની કલ્પના ભરે છે, ત્યારે શબ્દો પણ વજનદાર બને છે ! વિષય અન…
બાળપણની ભેરુ ચકલી ! વહેલી સવારે સંભળાતો, ચીં…ચીં…નો કલરવ ક્યાં છે ? ક્યાં છે એનો માળો, ક્યાં છે એનો પડછાયો ? મારી બાળપણની ભેરુ ચકલી ક્યાં છે? છે એ શહેરની શેરીઓમાં, …
શબ્દોની શેરીઓમાં… શબ્દોની શેરીઓમાં ક્યાંક અમે અટવાઈ ગયા, છંદના સાસરિયામાં ક્યાંક અમે ખચકાઈ ગયા ! વર્ણનોના વનના રસ્તાઓ ક્યાંક વિસરાઈ ગયા, લાગણીના વરસાદમાં ક્યાંક અમે…
નવસવાર ! શત્રુના હર વિવાદનો સ્વીકાર થશે, તીક્ષ્ણ ઘા, પ્રહારનો પ્રતિકાર થશે! સમયના ન્યાયનો જ આવકાર થશે, સત્યની જીતનો જ ધબકાર થશે! પળ બે પળ અહીં થંભી જા તું…
ज़िंदगी की इस जंग में… ज़िंदगी की इस जंग में, हार मुझे मंजूर नहीं। कैद की जो परिभाषा है, वो कमजोरी मुझे मंजूर नहीं। मैं जीतूँ या हारूँ इस जंग में, किसी का सहकार मुझे म…
વાદવિવાદમાં તું કેવો અટવાઈ ગયો… વાદવિવાદમાં તું કેવો અટવાઈ ગયો, મૂળ વાત શું ? એય ભૂલી ગયો ! વિવાદોમાં આ જન્મારો ગયો, એને જન્મ આપનારો ગયો! સમયનો સોદાગર પણ ગયો, એને પારખનારો પણ ગયો …